GSTV

IND vs SL 1st T20I:વરસાદ બન્યો વિલન, મેચ શરૂ થશે મોડી

Last Updated on January 5, 2020 by pratik shah

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી -20 શ્રેણીની પહેલી મેચ ગુવાહાટીના બરસાપરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. નવા વર્ષમાં ભારતીય ટીમની આ પહેલી ટી -20 મેચ છે. આ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ટોસ જીત્યા બાદ ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને શ્રીલંકાને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ ગુવાહાટીમાં વરસાદને કારણે હાલમાં મેદાન પર કવર ગોઠવવામાં આવ્યા છે. મેચ વરસાદના કારણે મોડી શરૂ થશે.

ગુવાહાટીમાં વરસાદને કારણે હાલમાં મેદાન પર કવર ગોઠવવા

ભારત: શિખર ધવન, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐય્યર, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર અને નવદીપ સૈની.

શ્રીલંકા: લસિથ મલિંગા (કેપ્ટન), ધનુષ્કા ગુણતિલક, અવિષ્કા ફર્નાન્ડો, એન્જેલો મેથ્યુઝ, દાસૂન શનાકા, કુસલ પરેરા, નિરોશન ડિકવેલા, ધનંજય ડી સિલ્વા, ઇસુરુ ઉદાના, ભાનુકા રાજપક્ષે, ઓશાદા ફર્નાન્ડો, વાનિંદુ હસંગા, લહિરુ કુમાન્દ્ર, કુશલ મેંડિસ, લક્ષણ સંદાકન અને કસુન રાજિતા

READ ALSO

Related posts

10 કરોડમાં વેચાયો હતો આ 1 રૂપિયાનો સિક્કો, જો તમારી પાસે પણ છે આવા સિક્કા તો બની શકો છો કરોડપતિ

Damini Patel

વ્યક્તિએ છાતી પર ફટાકડા મૂકી લગાવી દીધી આગ પછી થયો ધમાકો, વિડીયો જોઈ ઉડી જશે હોશ

Damini Patel

જાણવા જેવું/ પહેલાથી જ વેચાયેલી પ્રોપર્ટી તમને વેચી દેવામાં આવી છે? તો આ રીતે મળશે વળતર, જાણી લો નવો નિયમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!