GSTV

IND vs PAK WC 2019: વરસાદ બન્યો વિલન, ભારતનો સ્કોર 305/4

Last Updated on June 16, 2019 by

વરસાદ ફરીથી વિલન બન્યો છે, જ્યારે 47 મી ઓવરમાં મેચ અટકી છે. અને બંને ટીમોના ખેલાડીઓ પાછા ફર્યા છે. ભારતે 46.4 ઓવરમાં 4 વિકેટે 305 રન બનાવ્યા છે. ભારતની શરૂઆત શ્રેષ્ઠ રહી હતી. રોહિત અને કે.એલ. રાહુલની ઓપનિંગ જોડીએ ભવ્ય ભાગીદારી માટે 136 રનની પાર્ટનરશીપ કરી હતી.

આ પછી, રાહુલ 57 રન બનાવ્યા પછી આઉટ થયો હતો. જ્યારે રોહિત શર્મા પોતાનો 150 રનનો ટાર્ગેટ પૂર્ણ કરી શક્યો નહી.તેણે એક ખોટો શોટ મારીને 140 રને આઉટ થયો હતો, રોહિત પછી હાર્ડિક પાંડ્યાએ ઘણા મોટા શોટ રમ્યા અને 19 બોલમાં 26 રન કર્યા બાદ આઉટ થયો અને ધોનીની પણ વિકેટ પડી ગઈ હતી.

ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિજય શંકર, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), હાર્ડિક પાંડયા, કેદાર જાધવ, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસ્પ્રીત બૂમરાહ

પાકિસ્તાન: ઇમામ-ઉલ હક, ફખર જમાન, બાબર આઝમ, મોહમ્મદ હફીઝ, સરફરાજ અહમદ (કેપ્ટન / વિકેટકીપર), શોએબ મલિક, ઇમાદ વાસિમ, શાદબ ખાન, હસન અલી, વાહબ રિયાઝ, મોહમ્મદ અમીર

READ ALSO

Related posts

બાપ રે! Omicronના ખતરા વચ્ચે લંડન-એમ્સટર્ડમથી દિલ્હી પહોંચેલા 4 પેસન્જરોનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, હાલ આઈસોલેશનમાં

pratik shah

અરબ સાગરના ખજાના પર ચીન અને પાકિસ્તાનની મેલી નજર, શોધ કરતા કરતા ગુજરાતના તટ સુધી આવી ગયા, સર્વે શરૂ કર્યો

Pravin Makwana

GST Collection: નવેમ્બરની તુલનામાં તો GST કલેક્શને ઓક્ટોબરનો તોડ્યો રેકોર્ડ, 1.31 લાખ કરોડ રૂપિયાને પાર: મોદી સરકારની તિજોરી તો છલકાઈ…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!