GSTV
Home » News » IND vs PAK: વિકેટ ન મળવાની હતાશા, પાકના બોલરને મેચમાં મળી અમ્પાયરની ચેતવણી

IND vs PAK: વિકેટ ન મળવાની હતાશા, પાકના બોલરને મેચમાં મળી અમ્પાયરની ચેતવણી

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન પાકિસ્તાની ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર પિચને ખરાબ કરવાની કોશિશ કરતો જોવામાં આવ્યો હતો. એકદમ ખેલદીલીની ભાવના વગર કર્યું હતુ. આ મેચમાં વિકેટ ન મળવાની પરેશાન થઈને મોહમ્મદ આમિરે પિચ પર આવવાનું શરૂ કર્યું હતુ.

બોલિંગ કર્યા પછી આમિર વારંવાર પીચ પર આવતો હતો. બોલરને વિકેટની વચ્ચે પિચના ડેન્જર ઝોનમાં પ્રવેશવાની છૂટ નથી હોતી.પરંતુ મોહમ્મદ આમિરને ત્રીજી ઓવરમાં અમ્પાયર દ્વારા ચેતવણી આપી હતી.

આમ, આમિરની પ્રથમ ઓવર મેઇડન ઓવર હતી. અંપાયરએ આમિરને ત્રીજા ઓવરની ચોથી બોલ પર પિચના ‘ડેન્જર ઝોન’ માં ચાલવાની ચેતવણી આપી હતી.

પાકિસ્તાની ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરને વિકેટના મળતા કામ કર્યું હતુ. પાકિસ્તાનને 5 ઓવરમાં 136 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે ભારતની 89 રને થઈ જીત છે. પાકિસ્તાન 40 ઓવરનાં અંતે 6 વિકેટ ગુમાવીને 212 રન કરી શક્યું હતુ.

READ ALSO

Related posts

ભારતના પડોશી દેશમાં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગનાં સળગ્યાં પૂતળાં, ચીનને આ જોઈને આવશે ચૂંક

pratik shah

રામ મંદિર માટે સરકાર થઈ સક્રિય : આ સપ્તાહમાં મોદી સરકાર લેશે નિર્ણય, આ વ્યક્તિઓનો ટ્રસ્ટમાં થશે સમાવેશ

Karan

પાકિસ્તાને LOC પર ભારે હથિયારોથી સાથે તૈનાત કર્યા SSG કમાન્ડો, ભારતીય સેના એલર્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!