GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

શું અમ્પાયરની ભૂલના કારણે ધોની આઉટ થઈ ગયો ? આ વીડિયો આપે છે સાબિતી

1.25 અરબ ભારતીય ટીમ ત્રીજો વિશ્વકપ જીતે તેવી મહેચ્છા રાખી રહ્યું હતું, પણ સપનું તૂટી ગયું. સેમિફાઈનલમાં ન્યૂઝિલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો. ટીમને 240 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પણ ટોપ ઓર્ડરની વિકેટો પત્તાના મહેલની માફક ખરી ગઈ અને ભારતીયોની આશા પર પાણી ફરી વળ્યું.

જો કે મહેન્દ્ર સિંહ ધોની અને રવિન્દ્ર જાડેજાની શાનદાર ઈનિંગે એક સમયે ભારત સેમિફાઈનલ જીતી જશે તેવી આશા ઉતપન્ન કરી હતી. 49મી ઓવરમાં જે થયું તેનાથી ભારતના હાથમાંથી મેચ ખેંચાઈ ગયો. જેમાં અમ્પાયરોની ભૂલ પણ સામે આવી છે.

ટ્વીટર પર એક વીડિયો વાઈરલ થયો છે. જે જોતા લાગી રહ્યું છે કે કદાચ અમ્પાયરની ભૂલના કારણે ધોની આઉટ થયો છે. જે બોલ નો બોલ હોવી જોઈતી હતી. ત્રીજા પાવરપ્લેના નિયમોના અનુસાર માત્ર 5 ફિલ્ડર 30 ગજના ઘેરાની બહાર રહી શકે છે. પણ બોલ ફેંકતા પહેલા ગ્રાફિક બતાવે છે કે ન્યૂઝિલેન્ડના 6 ખેલાડીઓ એ ઘેરાવની બહાર હતા. જો કે નો બોલ હોવા છતાં ધોની રનઆઉટ થયો.

વીડિયો સામે આવ્યા બાદ ઘણા યુઝર્સે અમ્પાયરની ક્લાસ લઈ નાખી. તેમનું કહેવું છે કે, જો નો બોલ હોત તો ધોની બે રન ન લેત. આ નો બોલ હતી અને આગામી બોલ પર ધોનીને ફ્રી હિટ મળેત. જો કે તેણે બે રન માટે જવું પડ્યું જેમાં તે આઉટ થઈ ગયો. એ સમયે 10 બોલમાં 25 રન જોતા હતા. ધોની ડબલ લઈને સ્ટ્રાઈક પોતાની પાસે રાખવા માગતા હતા. પણ માર્ટિન ગુપ્ટિલના શાનદાર થ્રોએ ધોનીને પવેલિયન જવા પર મજબૂર કરી દીધો.

ધોનીના આઉટ થતા જ ભારતની ઉમ્મીદો ખત્મ થઈ ગઈ. ટીમ 221 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ભારત સત્તત બીજી વખત સેમિફાઈનલમાં હારી ગયું. 2015માં ભારતને ઓસ્ટ્રેલિયાએ સેમિફાઈનલ હાર્યું હતું.

READ ALSO

Related posts

#BoycottChineseProduct કેમ્પેઈનને મળ્યો બોલીવુડનો સાથ, આ સેલેબ્સે કર્યો સપોર્ટ

Mansi Patel

કોરોના જંગમાં મદદરૂપ થવા દક્ષિણ ભારતના સ્પેશ્યલિસ્ટો મુંબઈ આવશે, બીએમસી દ્વારા ડૉક્ટરોને અપાશે આટલો પગાર

Ankita Trada

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસને બનાવ્યા સમોસા અને કેરીની ચટણી, PM મોદીને યાદ કરતા કહી આ વાત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!