GSTV

India vs England 2nd Test : ચેન્નાઇ ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીત, સિરીઝ 1-1થી બરાબરી પર

ટેસ્ટ

Last Updated on February 16, 2021 by Mansi Patel

ચેન્નાઇમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ ટેસ્ટ સિરીઝની બીજી મેચનો આજે ચોથો દિવસ છે. 482 રન પાછળ ભાગતા ઇંગ્લેન્ડની ટીમ મેદાનમાં ઉતરી હતી. ભારતે પહેલી ટેસ્ટ મેચનો બદલો લઇ લીધો છે. બીજી ટેસ્ટ સિરીઝમાં ભારતે ઇંગ્લેન્ડને 317 રનોથી હરાવી છે. આ જીત સાથે ભારતીય ટીમેં સિરીઝમાં 1-1ની બરાબરી કરી લીધી છે. ભારતીય ટીમની શાનદાર જીતના હીરો અશ્વિન રહ્યા.

અક્ષર પટેલે લીધી પાંચ વિકેટ

અશ્વિને મેચમાં કુલ 8 વિકેટ લીધી અને સદી બનાવી. ભારતીય ટિમે ઇંગ્લેન્ડ 482 રનોનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ઇંગ્લેન્ડની આખી ટીમ 164 રનો પર આઉટ થઇ ગયા છે. અક્ષર પટેલે પોતાની પહેલી મેચમાં પાંચ વિકેટ લીધી.

ભારતે બીજી ટેસ્ટ મેચ 317 રને જીતી છે. ઇંગ્લેન્ડ તરફથી આઉટ થવામાં છેલ્લા ખેલાડી મોઇન અલી રહ્યા. કુલદીપે તેમને રિષભ પંતના હાથે સ્ટમ્પ કરાવ્યો. કુલદીપની આ બીજી વિકેટ રહી. મોઇન અલીએ 18 બોલમાં 43 રન કર્યા. તેઓ ઇંગ્લેન્ડ તરફથી ટોપ સ્કોરર રહ્યા. ત્યાં જ ભારત તરફથી અક્ષર પટેલે સૌથી વધુ વિકેટ લીધી. એ ઉપરાંત આર અશ્વિને 3 અને કુલદીપ યાદવે 2 વિકેટ લીઘી.

Read Also

Related posts

ખેલાડીઓને બખ્ખાં: ટી 20 સીરિઝમાં ભારતને હરાવવાનું ઈનામ મળ્યું, આ દેશ દરેક ખેલાડીને રોકડા રૂપિયા આપી કરશે માલામાલ

Pravin Makwana

ચિંતા વધી/ દેશમાં સતત ચોથા દિવસે કોરોના કેસમાં ઉછાળો,મૃત્યુઆંક માં પણ ધરખમ વધારો: જાણી લો છેલ્લા 24 કલાકના આંકડા

Bansari

મોટી કાર્યવાહી/ જમ્મુ-કાશ્મીરના ધાર્મિક સ્થાનો પર વિસ્ફોટનું મોટુ ષડયંત્ર, NIAના 14 સ્થળો પર દરોડા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!