GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

મોદી સરકાર માટે રાહતના સમાચાર : Foreign investorsનો ભારતમાં વધ્યો વિશ્વાસ, જૂનમાં આટલા કરોડનું થયું Foreign Investment

વિદેશી એજન્સીઓ તરફથી ઈન્ડિયન ઈકોનોમીની ગ્રેડિંગ ભલે ઘટાડવામાં આ્વ્યુ હોય, પરંતુ વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ઘણો વધ્યો છે. શેરબજારમાં વિદેશી રોકાણકારોનું રોકાણ જોઈએ તો તે 15 મહિનાનાં ઉચ્ચત્તમ સ્તરે પહોંચી ગયુ છે. આ આંકડા ત્યારે આવ્યા છે, જ્યારે વિદેશી રોકાણકારો બજારમાંથી સતત ત્રણ મહિનાથી પૈસા પાછા ખેંચી રહ્યા છે. માર્ચમાં વિદેશી રોકાણકારો તરફથી એક લાખ કરોડ રૂપિયાથી વધારે રૂપિયા બજારમાંથી ઉપાડવામાં આવ્યા છે.

26 હજાર કરોડ રૂપિયા બજારમાં આવ્યા

કોવિડ-19 મહામારીના ડરથી સતત ત્રણ મહિનાની વેચવાલી બાદ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ જૂનમાં એકવાર ફરીથી લેવાલી કરી છે. સત્તાવાર જાણકારી મુજબ, FPIએ ગયા મહિને સ્થાનિક બજારમાં 344.09 કરોડ ડોલર એટલેકે, 26,009.43 કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદારી કરી છે. રોકાણકારોએ બજારમાંથી જેટલાં પણ પૈસા ઉપાડ્યા છે. તેને બજારમાં લગાવેલાં પૈસામાંથી બાદ કરીને લેવાલી કાઢવામાં આવે છે. જૂન મહિનામાં તેમણે 288.96 કરોડ ડોલરના શેર ખરીદ્યા જ્યારેકે, 20.43 કરોડ ડોલરનાં ડેટ વેચ્યા છે.

ફેબ્રુઆરી બાદ ફરી વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો

ફેબ્રુઆરી બાદ પહેલીવાર એફપીઆઈએ બજારમાં પૈસા લગાવ્યા છે. માર્ચમાં તેમણે 1592.38 કરોડ ડોલરની શુદ્ધ વેચવાલી કરી હતી. એપ્રિલમાં તેમણે 196.12 કરોડ ડોલર અને મેમાં 97.25 કરોડ ડોલર ઉપાડ્યા હતા. આ કેલેન્ડર વર્ષનાં પહેલાં 6 મહિનામાં એફપીઆઈ શુદ્ધ રૂપથી બજારમાંથી 1,399.91 કરોડ ડોલરની નિકાસી કરી ચૂક્યા છે.

READ ALSO

Related posts

જ્હાનવી કપૂરને એક્ટિંગ શીખવાની સલાહ અપાઈ, મિલાપ ઝવેરીએ આપ્યો આ જડબાતોડ જવાબ

Karan

મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજકીય ઘમાસાણ: NCPના 12 ધારાસભ્યો જોડાઈ રહ્યાં છે BJPમાં, નવાબ મલિકે કર્યો આ ખુલાસો

Karan

વહીટી તંત્ર આવ્યુ એક્શન મોડમાં, AMCએ ખાણી પીણીના 4 યુનિટ કર્યા સીલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!