GSTV
Gujarat Government Advertisement

સ્માર્ટફોનમાં વારંવાર સ્ટોરેજ ફુલ થવાની સતાવી રહી છે સમસ્યા, તો આ ટીપ્સ ફોલો કરી વધારો સ્પેસ

Last Updated on September 10, 2020 by Mansi Patel

વર્તમાન સમયમાં સ્માર્ટફોનમાં સ્ટોરેજની સમસ્યા ખૂબ જ કોમન થઈ ગઈ છે. આપણે બધાએ ફોનમાં સ્ટોરેજની ખામીને લઈને પરેશાની આવી રહી છે. ઘણી વખત એવા પ્રસંગ પણ આવે છે જેમાં આપણને કોઈ ફોટો ક્લિક કરવાની હોય અને ફોન સ્ટોરેડ ફુલ જણાવે છે. સ્ટોરેજ ફુલ હોવાના કારણે ઘણા ઈંપોર્ટેટ ફોટો ક્લિક થવાથી પણ રહી જાય છે. તે સિવાય ઓછુ સ્ટોરેજ હોવાને કારણે ઘણી એપ્લીકેશન પણ ડાઉનલોડ થઈ શકતી નથી. એવામાં જો તમારે આ સમસ્યાથી છુટકારો મેળવવો છે તો તમે કેટલીક જરૂરી ટીપ્સ અજમાવી શકો છો.

આ રીતે વધારો ફોનમાં સ્પેસ

  • ફોનમાં સ્પેસ વધારવા માટે સેંટિગ્સમાં જઈને કેચ ક્લિયર કરી લો. સાથે જ જે એપ કામની નથી તેને ડિલીટ કરી પણ સ્ટોરેજ વધારી શકાય છે.
    ફોનમા જો ડેટા વધારે થઈ ગયો છે તો તેને કમ્પ્યૂટર અથવા લેપટોપમાં ખાલી કરી દો. તેનાથી તમારો ડેટા પણ સેફ રહેશે અને ફોનમાં સ્પેસ પણ ખાલી થઈ જશે.
  • ઘણી વખત ઈમેલની સાથે જે ફાઈલ અટેચ થઈને આવે છે આપણે તે પણ ડાઉલોડ કરી લેતા હોય છીએ. જેનાથી આપણા ફોનનું સ્ટોરેજ વધી જાય છે. જો અટેચ ફાઈલ કામ કરતી નથી તો, તેને ડિલીટ કરી દો.
  • એપ્લીકેશન ડિલીટ કર્યા બાદ પણ સ્ટોરેજ ઓછો છે તો ફોનની ગેલેરીમાં જે ફોટા અને વીડિયો કામના નથી તો તેને ડિલીટ કરી દો. તેનાથી ઘણી હદ સુધી સ્પેસ મળી શકે છે. તો WhatsApp પર જે કામ વગરની ફોટો અને વીડિયો આવે છે તેને સમય-સમય પર ડિલીટ કરતા રહો.
  • તે સિવાય આઈફોન યૂઝર્સ પોતાના ફોનમાં સ્પેસ વધારવા માટે સેટિંગમાં જઈને સ્ટોરેજ અને આઈક્લાઉટ પર જાઓ. ત્યારબાગ મેન સ્ટોરેજમાં જઈને જોઈ લો અને જે ફાઈલ કામની નથી તેને ડિલીટ કરી દો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!