યુપીના હાથરસમાં બનેલી ઘટનાના વિરોધમાં સુરત જિલ્લા કોંગ્રેસે પણ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. ભાજપ શાસિત રાજ્યોમાં હત્યા અને બળાત્કારની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. તેવો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો. આજે માંગરોળ મામલતદાર કચેરીએ જિલ્લા કોંગ્રેસે મૌન સત્યાગ્રહ કર્યો. જેમાં માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી જોડાયા અને સરકાર વિરોધી પ્લેકાર્ડ દર્શાવી વિરોધ વ્યક્ત કર્યો.
READ ALSO
- ઔરંગાબાદમાં આદિત્ય ઠાકરેના જૂથ પર પથ્થરમારો, કાર્યવાહિ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો
- પુત્ર કપુત્ર નીકળ્યો / પિતાના અંતિમ સંસ્કાર માટે પુત્રએ માંગ્યા રૂપિયા, પુત્રીએ કર્યા અગ્નિસંસ્કાર
- OnePlus 11R 5G Launch: મજબૂત સુવિધાઓથી સજ્જ છે આ ફોન, કિંમત આટલી જ છે
- અનેક નેતાઓ દલિતોના ઘરે જઇને ભોજન કરવાનો દેખાડો કરે છે : મલ્લિકાર્જુન ખડગે
- “આફતાબ પૂનાવાલાએ શ્રધ્ધા વોકરના હાડકાંને મિક્સરમાં પીસીને પાવડર બનાવ્યો, પછી…”: પોલીસ