GSTV
Gujarat Government Advertisement

આંખમાંથી આંસુ સારવા તૈયાર રહેજો કારણ કે ડુંગળીના ભાવમાં થઈ રહ્યો છે વધારો

Last Updated on September 23, 2019 by Mayur

ફરી એક વખત ડુંગળીના ભાવોમાં થઈ રહેલા વધારાના કારણે લોકોની આંખમાં આંસુ આવી રહ્યા છે. એક સપ્તાહમાં જ ડુંગળીના ભાવ બમણા થઈ ચુક્યા છે.એક કિલો ડુંગળી એક અઠવાડિયા પહેલા 40 થી 45 રુપિયે વેચાતી હતી.આજે દેશના કેટલાક હિસ્સાઓમાં તેનો ભાવ વધીને 80 થી 90 રુપિયા સુધી પહોંચી ચુક્યા છે.

એક અંગ્રેજી અખબારે આપેલા અહેવાલ પ્રમાણે ડુંગળી પકવતા રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે સપ્લાય ઓછો આવી રહ્યો છે.જેના કારણે ભાવમાં ઝડપથી ઉછાળો આવ્યો છે.કર્ણાટક, મહારાષ્ટ્ર, અને દક્ષિણ ભારતના બીજા રાજ્યોમાંથી ઉત્તર ભારતમાં ડુંગળીના સપ્લાય પર અસર પડી છે.

જાણકારોને કહેવા પ્રમાણે ઓક્ટોબર મહિનાના બીજા સપ્તાહ સુધી ડુંગળીના ભાવોમાં તેજી યથવત રહેશે. આ પ્રકારની તેજી 2015માં જોવા મળી હતી.તે વખતે પણ પૂરના કારણે ડુંગળીના પાકને નુકસાન થતા પ્રતિ કિલો ભાવ 100 રૂપિયા સુધી પહોંચી ગયો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta

વેક્સિનેશન પોલીસ પર રાહુલ ગાંધીના ચાબખા, કહ્યું: મોદી સરકારને પોતાનું PR કરવામાં વધુ રસ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!