ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત બનાવવા દરરોજ કરો કીવીનું સેવન, સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક

પોતાના અલગ પ્રકારના સ્વાદ માટે પસંદ કરવામાં આવતી કીવી ઘણા પ્રકારે સ્વાસ્થ્યને ઘણો લાબ પહોંચાડનારુ ફળ છે. કીવીમાં વિટામિન C, K, E, ફોલેટ અને પોટેશિયમ હાજર હોય છે. તે સિવાય ફળમાં ઘણા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે. કીવીમાં મળી આવનાર કાળા બી અને તેના ભૂરા રંગની છાલ ખાવા માટે યોગ્ય … Continue reading ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત બનાવવા દરરોજ કરો કીવીનું સેવન, સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક