GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

ફેમિલી સાથે ફરવા જવું છે તો નાની કારમાં સ્પેસ વધારવા અપનાવો આ ટ્રિક્સ

થોડા સમય પહેલા માર્કેટમાં જેટલી પણ કારો વેચાતી હતી તેમાં વધારે સ્પેસ નહોતી જોવા આવતી. જેના કારણે મોટાભાગના લોકોને ફેમિલી સાથે જવામાં મુશ્કેલી પડતી હતી. તેવા સમયે તમારી ઈચ્છા હોવા છતાં પણ કંઈ નહોતા કરી શકતા, પરંતુ હવે એવું નથી હવે એવું નથી રહ્યું જો તમારી કારમાં વધારે સ્પેસ નથી તો તમે ટ્રીક્સ ફોલો કરીને તેને સરળતાથી સ્પેસ વધારી શકો છો. તો જાણો એવી કઈ ટ્રિક્સ છે જેના કારણે તમે કારમાં સ્પેસ વધારી શકો છો.

રિક્લાઈનિંગ સીટ્સ

જો તમારી કારમાં પાછળની સીટ્સમાં રિક્લાઈન નથી તો, તમે તેને રિક્લાઈનિંગ સીટ્સથી અપડેટ કરી શકો છો અને જ્યારે તમને વધારે સ્પેસની જરૂર હોય ત્યારે તેને ફોલ્ડ કરી શકો છો અથવા અનફોલ્ડ કરી શકો છો.

Boot સ્પેસને કરો યૂટિલાઈઝ

ઘણી કારોમાં તમને Boot સ્પેસ યૂટિલાઈઝ કરીને કેબિન એરિયા સ્પેસ વધારી શકો છો, તેના માટે તમારે Bootમાં રાખેલી નકામી સીટ્સને દૂર કરી શકો છો અને અને તમારી મનપસંદ સ્પેસ કારમાં મેળવી શકો છો.

આર્મ રેસ્ટનો ઉપયોગ ન કરો

ઘણી કારોમાં પાછળની સીટ્સ પર ઈંડિવિઝ્યુઅલ આર્મ રેસ્ટ આપવામાં આવી હોય છે. આ આર્મ રેસ્ટ ઘણી જગ્યા રોકે છે, જેના કારણે પાછળની સીટ્સમાં બેસવા માટે મુશ્કેલી થાય છે. એવામાં જો તમે આ સીટ્સનો ઉપયોગ નહીં કરો તો તમને સારી એવી સ્પેસ કારમાં મળી શકશે.

વધારે પડતી પેડ વાળી સીટ્સ ન લગાવો

કેટલાક લોકો વધારે કમ્ફર્ટ રહે તે માટે કારની પાછળની સીટ્સને વધારે ગાદી વાળી બનાવે છે. પરંતુ એવું કરવાથી તમે જ્યારે કારમાં બેસો તો સ્પેસ વધારે નહીં રહે. એટલા માટે આ સમસ્યાથી બચવા માટે હંમેશાં કંપની ફિટેડ સીટ્સનો જ ઉપયોગ કરો.

Read Also

Related posts

પ્રેમને કોઈ સીમાડા નડતા નથી: ચાઈના સાથે વિરોધ ખરો પણ અહીં પ્રેમ લગ્ન કરનારા યુવતી સાથે હરખથી રહે છે જમાઈ

Pravin Makwana

કોરોના દર્દીઓ માટે અમદાવાદમાં શરૂ થશે કોલ સેન્ટર, એક ફોન કરી જાણી શકાશે કઈ હોસ્પિટલમાં બેડ ખાલી છે !

Pravin Makwana

ICCમાં સૌરવ ગાંગુલી માટે ખૂલી ગયા દરવાજા : ટૂંક જ સમયમાં બોર્ડ ચેરમેનની ચૂંટણીઓ, શશાંક મનોહરે આપ્યું રાજીનામું

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!