GSTV

2.5 લાખની વાર્ષિક કમાણી પર ઈન્કમટેક્સના બદલાઈ ગયા છે નિયમો, જાણી લો નહીં તો પસ્તાશો

16 જાન્યુઆરીથી લાગૂ થયેલા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એટલે કે CBDTનાં નવા નિયમ તે તમામ લોકો પર લાગૂ થશે જેમની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી વધારે છે. CBDTનાં સર્કુલરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ કર્મચારી પોતાની કંપનીને ટેક્સ ડિડિક્શન એટ સોર્સીઝ (TDS)કપાત માટે પાન આધારિત ડિટેલ્સ નથી પૂર્ણ કરતાં તે તેમણે પોતાની આવકનો 20 ટકા ભાગ ટેક્સમાં આપવો પડી શકે છે.

ઈનકમ ટેક્સ એક્ટની ધારા 206AAનાં અંતર્ગત તેને અનિવાર્ય કરવામાં આવ્યો છે. જો કે 20 ટકાનાં દરથી ટીડીએસ કાપવામાં આવ્યો તો 4 ટકા સ્વાસ્થય અને શિક્ષણ પર કપાત કરવાની જરૂરીયાત રહેશે નહી. ત્યારે જો તમારી વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી છે તો કોઈ ટેક્સ લાગશે નહી.

શું હોય છે TDS

જો કઈ વ્યક્તિની કોઈ આવક હોય તો તે આવક પર ટેક્સ કાપીને બાકીની રકમ આપવામાં આવે તેને ટીડીએસ કહેવામાં આવે છે. ઈનકમટેક્સ થી ટીડીએસ વધારે હોવા પર રિફંડ ક્લેમ કરવામાં આવે છે. અને ઓછું હોયતો એડવાન્સ ટેક્સ અથવા સેલ્ફ અસેસમેન્ટ ટેક્સ જમા કરવાનો હોય છે, તમને જણાની દઈએ ટીડીએસ દરેક આવક અથવા તમામ પ્રકારની લેણદેણ પર લાગૂ હોતો નથી. ઈનકમનાં કાયદા હેઠળ ટીએસનાં અલગ અલગ રેટ હોય છે. આ ભૂગતાનની પ્રકૃતિ પર નિર્ભર કરે છે.

RED ALSO

Related posts

જાસૂસના હથિયાર તરીકે વપરાતી ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર એપમાં રહેલી આ ખામીઓ હવે થશે દૂર

Dilip Patel

બિહાર/ NDAમાં નક્કી થઈ ગયું કઈ પાર્ટીને કેટલી મળશે સીટ, 104 પર JDU અને 100 પર લડશે BJP

Pravin Makwana

આ ટાઈપના છોકરાઓ પાછળ મોહી જાય છે છોકરીયું, નથી કરી શકતી જાત પર કંટ્રોલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!