GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

કર્ણાટક કોંગ્રેસના નેતા જી.પરમેશ્વરમને ત્યાં આવકવેરાના દરોડા, 30 ઠેકાણાઓ પર કરાઈ કાર્યવાહી

કર્ણાટકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન જી.પરમેશ્વરના ઠેકાણાઓ પર આવકવેરા વિભાગ દ્વારા સતત બીજા દિવસે દરોડા પાડવામાં આવ્યા. આઇટી વિભાગે આશરે જી.પરમેશ્વરના 30 જેટલા ઠેકાણાઓ પર કાર્યવાહી કરી છે. આજે પરમેશ્વરના શૈક્ષણિક સંસ્થાનો પર કાર્યવાહી કરવામાં આવી.

પરમેશ્વરના પિતા ગંગાધરૈયાએ સિદ્ધાર્થ ગ્રૂપ ઓફ ઈન્ટિટ્યુશનની સ્થાપના કરી હતી. જેના પર દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રો મુજબ આવકવેરા વિભાગને જી.પરમેશ્વર સંબંધિત ટ્રસ્ટ દ્વારા સંચાલિત મેડિકલ કોલેજમાં કેટલીક અનિયમિતતાઓ મળી આવી. જો કે આ મામલે પરમેશ્વરે દરોડાની વાતને ફગાવી. તેમજ કહ્યું કે જો કોઇ અધિકારી તપાસ કરતા હોય તો તેમને કોઇ વાંધો નથી. અમારા તરફથી કોઇ ભૂલ હશે તો સુધારી લઇશું.

READ ALSO

Related posts

કોરોના ક્રાઈસીસની દેખાઈ અસર, રેલ્વેએ નવી ભરતી ઉપર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel

IPL 2020ને લઇને આવ્યા મોટા સમાચાર: ભારત નહીં પણ આ બે દેશોમાં યોજાઈ શકે છે ટુર્નામેન્ટ

Mansi Patel

કોરોનાની કામગીરી મામલે રાજ્ય સરકારનો ગંભીર છબરડો આવ્યો સામે, સરકારી વેબસાઈટના આંકડામાં ગોલમાલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!