GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

લોકડાઉનમાં ટેક્સપેયર્સ માટે આવ્યા સારા સમાચાર, 14 લાખ લોકોને થશે ફાયદો

દેશભરમાં ચાલી રહેલી લોકડાઉનની સ્થિતી વચ્ચે દેશવાસીઓ અને વેપારીઓને હાલતને ધ્યાને રાખઈ કેન્દ્રીય નાણામંત્રાલયે ઈન્કમ ટેક્સને 5 લાખ રૂપિયા સુધીના ટેક્સ રિફંડ તાત્કાલિક ધોરણે આપવાની જાહેરાત કરી છે.

કોરોનાના સંક્ટને ધ્યાને રાખી નાણામંત્રાલયે લીધો નિર્ણય

સરકારના આ નિર્ણયથી 14 લાખ ટેક્સપેયર્સને ફાયદો થશે. આ લોકોને તુરંત જ રિફંડ મળતા રોકડમાં કોઈ મુશ્કેલીઓ આવશે નહીં. હકીકતમાં જોઈએ તો, રિફંડમાં 2 મહિના સુધીનો સમય લાગતો હોય છે. કારણ કે, ટેક્સ રિટર્ન ફાઈલ થયા બાદ ઈન્કમ ટેક્સ વિભાગ ઈ વેરિફીકેશન કરે છે, અને બાદમાં રિફંડની પ્રોસેસ શરૂ થાય છે. જો કે, અમુક પરિસ્થિતીમાં 15 દિવસમાં પણ રિફંડ મળી જતુ હોય છે.

જીએસટી અને કસ્ટમ રિફંડનો પણ આદેશ

આ ઉપરાંત નાણા મંત્રાલયે જીએસટી અને કસ્ટમના ટેક્સ રિફંડની પણ જાહેરાત કરી છે. જેનાથી 1 લાખ બિઝનેસમેન અને MSMEને રાહત મળશે. સરકારે આ માટે કુલ 18 હજાર કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કર્યું છે.

READ ALSO

Related posts

વિશ્વમાં વધુ વસતી છતાં ભારતમાં 2 લાખનો આંક પાર થતા થયા 125 દિવસ, અન્ય દેશોમાં લાગ્યો આ સમય

Harshad Patel

મોબાઈલ ફોન ઉત્પાદનમાં ભારતને વિશ્વમાં નંબર વન બનાવવા આ છે કેન્દ્ર સરકારની યોજના, 50 હજાર કરોડ ફાળવ્યા

Dilip Patel

ગુડ ન્યૂઝ : કોરોના પર ભારતીયો પડ્યા ભારે, 2 લાખ કેસમાંથી તો એક લાખ સાજા થઈ ગયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!