GSTV
Home » News » રાજકોટ : ITના દરોડામાં 50 કરોડના વ્યવહાર અને 15 કરોડ રોકડા મળ્યા

રાજકોટ : ITના દરોડામાં 50 કરોડના વ્યવહાર અને 15 કરોડ રોકડા મળ્યા

રાજકોટમાં આઈટીનું મેગા સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધીમાં 15 કરોડની રોકડ મળ્યા છે. જ્યારે 50 કરોડના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે. મોટી માત્રામાં બેનામી વ્યવહારો બહાર આવે તેવી પણ સંભાવના છે.અત્યાર સુધીમાં 17 બેન્ક લોકરો સીલ કરાયા છે. રાજકોટના ડેકોરા ગ્રુપ, ઓમ બિલ્ડર્સ, પટેલ ડેવલપર્સ ઉપરાંત સ્વતિક, કિશાન અને વિનાયક ફાયનાન્સને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે.26 રહેણાંક અને 18 ઓફિસો પર 250થી વધુ આઈટીના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.સુત્રોના મતે 10 દિવસ સુધી તપાસ ચાલુ રહ્યા બાદ ડિસ્ક્લોઝર જાહેર કરાશે.

 

Related posts

મિશન મંગળની હિરોઈનો વચ્ચે થઈ હતી ‘કેટ ફાઈટ’, વિદ્યા બાલને જણાવ્યું કે…

Arohi

VIDEO : ગાયતોંડે અને બંટીના રોલમાં એટલી બધી ગાળો હતી કે છેલ્લે પંકજ ત્રિપાઠીએ બાબા બનવાનું જ પસંદ કર્યું

Arohi

સેફ અલી ખાન સાથે આ રીતે મસ્તી કરતો જોવા મળ્યો તૈમૂર, લોકો સ્માઈલ પર થયા દિવાના

Arohi
Do NOT follow this link or you will be banned from the site!