GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

170 કરોડના હવાલામાં કોંગ્રેસ ફસાઈ, ITએ ખુલાસો કરવા આપી નોટિસ

આવકવેરા વિભાગે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસને નોટિસ આપી છે. કોંગ્રેસ પાર્ટીને આ નોટિસ રાજકીય ફંડને લઈને આપવામાં આવી છે. 2 ડિસેમ્બરે મોકલવામાં આવેલી નોટિસમાં હૈદરાબાદની એક કંપનીએ મોકલેલા પૈસાનો હિસાબ ન આપવાનું કારણ જણાવવામાં આવ્યું છે.

હૈદરાબાદની ઈન્ફ્રાસ્ટ્રકચર કંપની સાથે થયેલી પૈસાની લેવડદેવડ મામલે કોંગ્રેસ પાર્ટીને નોટિસ મોકલવામાં આવી છે. કંપની દ્વારા કરવામાં આવેલા દાવામાં જે પૈસાના ફ્લોનો ઉલ્લેખ કરાયો છે, તેની સાથે જોડાયેલા કાગળો કોંગ્રેસ પાર્ટી રજૂ નથી કરી શકી.

આ પહેલાં 4 નવેમ્બરે આ મામલે નોટિસ આપવામાં આવી હતી પરંતુ કોંગ્રેસ દ્વારા કોઈ પણ આવકવેરા વિભાગ સમક્ષ હાજર થયા ન હતા. હાલમાં જ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે હૈદરાબાદની એક ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીને ત્યાં દરોડા પાડ્યા હતા જેમાં કંપની દ્વારા હવાલાની મદદથી કોંગ્રેસ પાર્ટીને 170 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે. જેને લઈને આવકવેરા વિભાગે તપાસ તેજ કરી છે.

READ ALSO

Related posts

કેન્દ્ર સરકારે હજુ સ્કૂલ ખોલવાને લઈને નથી કર્યો કોઈ સમય નક્કી, કોરોનાની સ્થિતિ પર નિર્ભર રહેશે નિર્ણય : સૂત્ર

Nilesh Jethva

Boycott China ફ્લોપ: ચીને આંકડાઓ રજૂ કરી કર્યા મોટા દાવાઓ, આ સાચા હશે તો ભારતને પડશે લપડાક

Mansi Patel

પાકિસ્તાનીઓના આ કૃત્યનો VIDEO થયો વાયરલ, દુનિયાની સામે શરમથી ઝુકી ગઈ PM ઈમરાન ખાનની મુંડી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!