GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

Income Tax ડિપાર્ટમેન્ટનું એલર્ટ! ઈ-ફાઈલિંગ ખાતાથી થઈ શકે છે મોટુ નુકશાન, રાખો આટલું ધ્યાન

TDS

ઈનકમ ટેક્સ(Income Tax) ડિપાર્ટમેન્ટે ટેક્સપેયર્સે સાઈબર ફ્રોડ વિશે ચોતવણી આપી છે. IT ડિપાર્ટમેન્ટે ટેક્સપેયર્સને પોતાના પર્સનલ ઈ-ફાઈલિંગ ખાતાને સંભવિત ફ્રોડથી બચાવવા માટે જણાવ્યુ છે. તેની સાથે જ તેમણે જણાવ્યું છે કે તમારી સાથે ફ્રોડ થાય તો તમો પોલીસ સાઈબર સિક્યોરિટી વિંગને રિપોર્ટ કરે.

આઈટી ડિપાર્ટમેન્ટે પોતાની સલાહમાં કહ્યું જો તમને લાગે છે કે તમારૂ ઈ-ફાઈલિંગ ખાતાને અનધિકૃત રીતે એક્સેસ કરવામાં આવ્યુ છે તો તમે સાઈબર ક્રાઈમનો શિકાર હોઈ શકો છો. ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે, કૃપા આ ઘટનાની સૂચના સૌથી પહેલા સંબંધિત પોલીસ અથવા સાઈબર સેલ ઓથોરિટીને આપો. કોઈ વ્યક્તિ અથવા સંસ્થાના ઈ-ફાઈલિંગ ખાતાને વિભાગના વેબ પોર્ટલ- https://www.incometaxindiaefiling.gov.in પર લોગ ઈન કરી એક્સેસ કરવામાં આવે છે.

Income Tax

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે એક તરફ જ્યાં દેશ અને દુનિયા કોવિડ-19 મહામારી વિરૂદ્ધ જંગ લડી રહ્યો છે. ત્યાં બીજી તરફ ઓનલાઈન સિસ્ટમ્સ પર હુમલા વધી રહ્યા છે. તેને જોતા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. કોવિડ-19 મહામારીના કારણે ઓનલાઈન સિસ્ટમનો ઉપયોગ થઈ રહ્યો છે. જેનાથી માનવ હસ્તક્ષેપમાં કમી આવી રહી છે.

અહીં ઓનલાઈન ફાઈલ કરો ફરિયાદ

ડિપાર્ટમેન્ટએ એવુ પણ સુચન કર્યુ છે કે એક વ્યક્તિ https://cybercrime.gov.in/ પર જઈને ઓનલાઈન ફરિયાદ પણ દાખલ કરાવી શકે છે જે સરકાર દ્વારા પીડિતો અને ફરિયાદ કરનારને સાઈબર અપરાધની ફરિયાદની ઓનલાઈન રિપોર્ટ કરવાની સુવિધા માટે શરૂ કરવામાં આવી છે.

Income Tax

ડિપાર્ટમેન્ટે એવું પણ કહ્યું કે, સાવધાનીના ભાગ રૂપે કૃપા કરીને પોતાની લોગિન ફ્રેડેન્શિયલ અથવા અન્ય સંવેદનશીલ જાણકારી શેર ન કરે. જણાવી દઈએ કે ઈ-ફાઈલિંગ એકાઉન્ટ ઉપયોગ ટેક્સપેયર્સ દ્વારા પોતાનો ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા અને ટેક્સ- સંબંધિત કાર્યો માટે કરવામાં આવે છે.

Read Also

Related posts

ઘરનું ભાડુ ચુકવવાના રૂપિયા ન હતાં, આજે 800 કરોડની માલિક છે આ મહિલા

Bansari

અમદાવાદ: AMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે, રિવરફ્રન્ટ હાઉસ ખાતે મહત્વનાં મુદ્દાઓ પર થશે ચર્ચા

pratik shah

ચીનમાં ખલબલી મચાવનાર ‘Remove China Apps’ને પ્લે સ્ટોરમાંથી હટાવાઇ, ભડક્યા યુઝર્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!