GSTV
Home » News » માયાવતીના ભાઇ પર આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, 400 કરોડની બેનામી સંપત્તિ જપ્ત

માયાવતીના ભાઇ પર આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, 400 કરોડની બેનામી સંપત્તિ જપ્ત

Mayawati banned

આવક વેરા વિભાગે બસપા અધ્યક્ષ માયાવતીના ભાઈ અને બસપાના  ઉપાધ્યક્ષ આનંદકુમાર વિરૂદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. આઈટી વિભાગે આનંદકુમાર અને તેની પત્નીની ૪૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરી. નોઈડામાં માયાવતીના ભાઈનો ૨૮ હજાર ૩૨૮ સ્કવેર મીટરનો એક પ્લોટ આવેલો છે. જેની કિંમત આશરે ૪૦૦ કરોડ માનવામાં આવે છે.

 આ પ્લોટને આવકવેરા વિભાગે જપ્ત કર્યો.. જે બેનામી સંપત્તિમાંથી ખરીદવામાં આવ્યો હતો. આનંદકુમાર અને તેમના પત્નીની બેનામી સંપત્તીને જપ્ત કરવાના આદેશ ૧૬મી જુલાઈએ આપવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવક વેરા વિભાગ પાસે આનંદ કુમારની અન્ય સંપત્તિની જાણકારી આવક વેરા વિભાગ પાસે છે. જેને આગામી દિવસોમાં જપ્ત કરવામાં આવી શકે છે.  ત્યારે આનંદકુમાર સુધી પહોંચેલી તપાસ બસપા અધ્યક્ષ માયાવતી સુધી પણ પહોંચી શકે છે.

Read Also

Related posts

પ્રેમી જોડાને પ્રેમ કરવો પડ્યો ભારે, ગામનાં લોકોએ મોઢામાં પેશાબ કર્યો અને ગુપ્તાંગમાં સળીયો નાખ્યો

Mayur

જે હેડક્વાર્ટરનું ચિદંબરમે કર્યુ ઉદ્ઘાટન, તેમાં જ આરોપી બનાવીને લાવી CBI

Bansari

પી. ચિદંબરમને આજે કોર્ટમાં રજૂ કરશે CBI, કરી શકે છે રિમાન્ડની માગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!