GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

નડિયાદમાં એક અપરિણિત દીકરીએ તેના 80 વર્ષના પિતા અને એક માનસિક વિકલાંગ બહેનને કર્યા નજરકેદ, પોલીસ સાથે પણ કરી દાદાગીરી

નડિયાદમાં એક અપરિણિત દીકરીએ તેના 80 વર્ષના પિતાને નજરકેદ કર્યા. તેણે તેની એક માનસિક વિકલાંગ બહેનને પણ નજરકેદ કરી છે. નડિયાદ માઈ મંદિર પાસે આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીની આ ઘટના છે. અપરિણિત દીકરી તેની અન્ય ચાર પરિણિત બહેનને પણ તેના પિતા સાથે મળવા દેતી નથી.

પરિણિત દીકરીઓને પિતાને મળવું છે પરંતુ અપરિણિત દીકરી મળવા દેતી નથી. જેથી સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાઈ. જેને આધારે તપાસ કરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે યુવતીએ પોલીસ સાથે પણ દાદાગીરી કરી.. તેણે શા માટે પોતાના પિતા અને બહેનને નજરકેદ રાખી તે હજુ સામે આવ્યું નથી.

READ ALSO

Related posts

ભાજપના સાંસદે હદ વટાવી: ભગવાન રામ કરતા પણ મોટા બતાવી દીધા મોદીને, હવે જવાબ આપવો ભારે પડશે

Mansi Patel

અમદાવાદથી સુરત જતી બસ હમણા ચાલુ નહીં થાય, વધુ સાત દિવસ માટે બંધ રહેશે એસ.ટી સેવા

Pravin Makwana

રાજ્યમાં કોરોનાના નવા 1078 નવા કેસ સાથે કુલ સંક્રમણ 67 હજાર નજીક, 50 હજાર જેટલા લોકોએ આપી છે કોરોનાને મ્હાત

Karan
Do NOT follow this link or you will be banned from the site!