એસ.જી.હાઈવે પર આવેલા અડાલજ-ઉવારસદ ઓવરબ્રિજનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. 17 કરોડના ખર્ચે ઉવારસદ ચાર રસ્તા પરનો ફ્લાયઓવર બન્યો છે. તેના લીધે દરરોજ અપડાઉન કરતા લોકોને રાહત મળશે.
કામગીરીને કુલ ચાર પેકેજમાં વહેંચવામાં આવી
સરખેજથી ગાંધીનગરના ચિલોડા સુધી રોડના નવિનીકરણની કામગીરીને કુલ ચાર પેકેજમાં વહેંચવામાં આવી છે. જોકે, આ આ કામગીરીમાં વૈષ્ણોદેવી મંદિર સુધીની લંબાઈને ચાર લેનમાંથી છ લેનમાં પહોળા અને નવા સર્વિસ રોડ બનાવવાની કામગીરી ચાલુ છે. તો આ સંપૂર્ણ ફલાયઓવર જુલાઇ–2021 સુધીમાં તબક્કાવાર પૂર્ણ કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

READ ALSO
- UPI યૂઝર્સ સાવધાન, આ સમયે પેમેંટ કરવાથી બચો, NPCIએ કર્યા એલર્ટ…
- આધાર અને પેન કાર્ડ વગર ખોલાવી શકો છો જન ધન ખાતું, 41 કરોડથી વધુ લોકોને મળે છે ફાયદો
- લેન્ડ ગ્રેબિંગ એક્ટ: રાજ્યમાં વર્ષ 2020માં 20 કરોડની ગેરકાયદેસર સંપતિ થઈ હાંસલ, પાસા હેઠળ 1,246 આરોપીઓની થઈ ધરપકડ
- Wow! આ આલિશાન મેન્શન હાઉસમાં વરુણ-નતાશા બંધાશે લગ્નના તાંતણે, 1 રાતનું ભાડુ જાણશો તો આંખો પહોળી થઇ જશે
- પંચમહાલ/ મોરવા હડફ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું નિધન, છેલ્લા 6 મહિનાથી હતા બિમાર