GSTV
Gujarat Government Advertisement

વડોદરામાં તસ્કરોએ 5 લાખની ચોરી કરી પોલીસની ઠંડી ઉડાવી દીધી

Last Updated on November 28, 2019 by Mayur

વડોદરામાં ઠંડીની સીઝન ચાલુ થતાજ તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. તસ્કરોએ રાવપુરા વિસ્તારમાં એકજ કોમ્પ્લેક્ષમાં બે ઘરોને નિશાન બનાવ્યા છે. જેમા તસ્કરોએ રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત કુલ 5 લાખની ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરો કાર લઈને આવ્યા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. મોડી રાત્રે આ ઘટના બની અને તસ્કરોએ ઘરના તળા તોડીને મુખ્ય દરવાજેથીજ પ્રવેશ કર્યો હતો. સમગ્ર મામલે કારેલીબાગ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

હવે રસ્તા અને પુલ બનવવામાં એન્જીનીયરે નહિ રાખ્યું ક્વોલિટીનું ધ્યાન તો NHAI કરશે આ અધિકારીઓ પર કડક કાર્યવાહી

Damini Patel

મોટી દુર્ઘટના: ચીનની માર્શલ આર્ટ સ્કૂલમાં ભીષણ આગ ફાટી નિકળી, 18 લોકોના ઘટનાસ્થળે થયાં મોત

Pravin Makwana

લોકો ભરાયા: કોરોનાના ડરથી જે લોકોએ ઉકાળો પીધો છે તેમનામાં જોવા મળી રહી છે આ બિમારી, સોશિયલ મીડિયાના જ્ઞાનથી જાતે ન બનો ડોક્ટર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!