GSTV
Home » News » વડોદરામાં ગૌરી વ્રત રાખનાર કન્યાઓને મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ હાથે મહેંદી મૂકી કોમી એકતાનો મેસેજ પાઠવ્યો

વડોદરામાં ગૌરી વ્રત રાખનાર કન્યાઓને મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ હાથે મહેંદી મૂકી કોમી એકતાનો મેસેજ પાઠવ્યો

વડોદરા શહેરના કમાટીબાગ ખાતે મુસ્લિમ વિદ્યાર્થીનીઓ દ્વારા ગૌરી વ્રત રાખનાર કન્યાઓને હાથે મહેંદી મૂકી કોમી એકતાનો મેસેજ પાઠવ્યો હતો. સામાજિક કાર્યો કરતી અને સેંકડો વિદ્યાર્થીનીઓની શાળા ફી ભરી તેમના અભ્યાસનો ખર્ચો ઉપાડતી ખાનગી ટ્રસ્ટની નિશિતા રાજપૂત અને ગુલાબ રાજપૂત દ્વારા કમાટીબાગ ખાતે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાની મુસ્લિમ વિદ્યાર્થીનીઓ સહીત કુમારિકાઓ અને વાલીઓ મોટી સંખ્યામાં કમાટીબાગ ખાતે એકત્ર થયા હતા અને ગૌરીવ્રતનો ભાઈચારાપૂર્વક પ્રારંભ કર્યો હતો.

READ ALSO

Related posts

કચ્છના માનકુવા-સામત્રા પાસે ગમખ્વાર અકસ્માત, 10 લોકોના મોત

Nilesh Jethva

ચંદ્રગ્રહણ તેમજ ગુરૂપૂર્ણિમાને લઈને બહુચરાજીમાં આરતી અને પાલખીના સમયમાં કરાયો ફેરફાર

Mansi Patel

આચાર્ય દેવવ્રત ગુજરાતના નવા રાજ્યપાલ બન્યા, સંઘનો દબદબો વધ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!