GSTV

વડોદરાવાસીઓએ ચાલુ વરસાદે હેલ્મેટ પહેરી ગરબાની રમઝટ બોલાવી

વિશ્વ વિખ્યાત વડોદરા શહેરના ગરબા એક આગવી ઓળખ ધરાવે છે. જોકે હાલ વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ વિઘ્ન બન્યો છે. નવરાત્રીના બીજા દિવસે પણ સમગ્ર રાજ્યમાં મેઘ મેહરને કારણે ગરબા રદ્દ કરવાની ફરજ પડી હતી. જોકે વરસાદી માહોલ વચ્ચે પણ ગરબા પ્રેમી વડોદરાવાસીઓએ ચાલુ વરસાદે ગરબા રમવાની મજા માણી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ચાલુ વરસાદે ગરબાના તાલે ગરબે રમતા અને હેલ્મેટ સાથે ગરબાની રમઝટ માણતા નઝરે ચઢ્યા હતા.

READ ASLO

Related posts

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Zainul Ansari

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!