GSTV
Home » News » વડોદરામાં લગ્નનો વરઘોડો તો નિકળ્યો પરંતુ દેશના શહીદ જવાનોની યાદ સાથે

વડોદરામાં લગ્નનો વરઘોડો તો નિકળ્યો પરંતુ દેશના શહીદ જવાનોની યાદ સાથે

વડોદરામાં કાપડીયા પરિવારે આપી શહીદોને શ્રધ્ધાંજલી. શહિદોને શ્રધ્ધાંજલી સાથેના બેનરો સાથે લગ્ન પ્રસંગે જાણ નિકળી હતી. આજે સ્વપ્નિલના લગ્ન હતા. પરંતુ જેવી તેને રાત્રે ખબર પડી કે કાશ્મીરના પુલવામા આતંકી હુમલો થયો છે. જેમાં દેશે ૪૪ જવાનોની શહીદી થઈ છે કે તુરંત તેને પોતાનો લગ્ન પ્રસંગ શહીદોને સમર્પિત કરીને દેશભક્તિના ગીતો સાથે વરઘોડો યોજવાનું નક્કી કર્યું.

સ્વપ્નિલના આ નિર્ણયને પરીજનોએ સ્વીકારી લીધો. અને તેના લગ્નનો વરઘોડો દેશભક્તિના ગીત સાથે કાઢવાનું નકકી કર્યું. વરઘોડા પણ તેજ પ્રમાણે નીકળ્યો અને વરઘોડા ની વચ્ચે બે મિનિટ નું મૌન શાહિદ ની યાદ માં પાડવા માં આવ્યું. જેવો વરઘોડા લગ્ન સ્થળ પર પોચ્યો કે જાનૈયાઓ દ્વારા શાહીદની યાદમાં સૂત્રોચાર પણ કરાયા હતા.

Related posts

અરે આ શું…સાબરમતીને કાંઠે 500-1000ની જુની ચલણી નોટો તણાઇ આવી

Riyaz Parmar

મમતા બેનરજીનાં માર્ગે ગુજરાત સરકાર, હાર્દિક પટેલને હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી ન આપી..પછી?

Riyaz Parmar

અમિત શાહને જનરલ ડાયર તરીકે સંબોધનાર કોંગ્રેસના ધારાસભ્ય સામે ચૂંટણીપંચમાં ફરિયાદ

Riyaz Parmar