GSTV

વડોદરામાં પીએસઆઈ અમિત છોવાળા 35 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

હાલ ગુજરાતમાં એક પછી એક કૌભાંડો બહાર આવતા જાય છે તેમાં લાંચ લેવાના કેસો પણ સામે આવે છે તેવો જ એક કેસ વડોદરામાં આવ્યો હતો. વડોદરામાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો પીએસઆઈ અમિત છોવાળા 35 હજારની લાંચ લેતા રંગે હાથે પકડાયો હતો. પીએસઆઈ ત્રણ મહીનાથી વડોદરામાં ફરજ બજાવે છે. રિમાન્ડ દરમિયાન આરોપીને માર નહિ મારવાના અને મુખ્ય આરોપી ન બનાવવા માટે પીએસઆઇએ લાંચ માંગી હતી. આ બાબતે એસીબીએ છટકુ ગોઠવ્યુ હતુ જેમાં પીએસઆઈ રંગે હાથે લાંચ લેતા પકડાયો હતો. આ બાબતે પોલિસે આગળ તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!