GSTV
Home » News » વડોદરામાં સીએમ રૂપાણીનો વિરોધ કરવામાં આવ્યો, પોલીસમાં મચી દોડધામ

વડોદરામાં સીએમ રૂપાણીનો વિરોધ કરવામાં આવ્યો, પોલીસમાં મચી દોડધામ

વડોદરામાં સીએમના કાફલા સામે શહેર યુવક કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો હતો. વડોદરા શહેર કોંગ્રેસના યુવકોએ શિક્ષણનું વેપારીકરણ, ગંદુ પાણી આપવા બાબતે વિરોધ નોંધાવ્યો હતો. જેથી થોડો સમય માટે પોલીસ બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. જો કે બાદમાં પોલીસ દ્વારા વિરોધ કરનાર કોંગ્રેસ આગેવાનો સામે અટકાયતી પગલા લેવાયા હતા. મહત્વપૂર્ણ છે કે વડોદરાવાસીઓ છેલ્લા ઘણા દિવસોથી ગંદા પાણીથી પરેશાન છે. ઘણા વિસ્તારોમાં લોકોને પીવાની ભારે સમસ્યા છે. જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

READ ALSO

Related posts

જ્યારે હોસ્પિટલનાં એક દર્દીએ 4 લોકોની કરી હત્યા અને ઘણાને કર્યા ઘાયલ

Path Shah

ત્રણવાર ઓસ્કર વિનર રહેલા એનિમેટર વિલિયમ્સનું 86 વર્ષની ઉંમરમાં નિધન 

Kaushik Bavishi

વડોદરા : સ્વિગીનો ડિલિવરી બોય ફૂડની સાથે આ વસ્તુની કરતો હતો ડિલિવરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!