વડોદરામાં સેન્ટ્રલ ગવર્મેન્ટના અધિકારીને 1.50 લાખની લાંચ લેતા ઝડપ્યો

વડોદરામાં સીબીઆઈની વધુ એક રેડમાં સેન્ટ્રલ ગવર્મેન્ટના વિભાગનો અધિકારી લાંચ લેતા ઝડપાયો હતો. 1.50 લાખની લાંચ લેતા સીબીઆઈ દ્વારા અધિકારીને ઝડપ્યો હતો. અધિકારીઓએ આગળની તપાસ હાથ ધરી હતી. ખાસ તો આ અધિકારીની ધરપકડ અને કયા કામ માટે લાંચ લેવામાં આવી હતી તેની કોઈ ખાસ પુષ્ટી થઈ નથી. પરતું જોવામાં આવે તો જે કેસની તપાસ કરવા CBIના અધિકારીઓ પહોંચ્યા હોઈ તેમાં જરૂર કંઈક મોટું હશે તેવો અંદાજો લગાવી શકાય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter