તિરૂપતીમાં હવે મોદી પણ સરખા અને આમ જનતા પણ સરખી, VIP એન્ટ્રી પર સંપૂર્ણ પ્રતિબંધ

VIP એન્ટ્રી એ શબ્દ ખૂબ જાણીતો છે. તેમજ દરેક જગ્યાએ લોકોને અગલ પાડવાનું કામ આ એન્ટ્રી કરતુ હોય છે. તો તિરૂપતિ બાલાજી મંદિરમાં VIP ટ્રીટમેન્ટ હવે બંધ કરી છે. એટલે કે હવે મંદિરમાં VIP દર્શન બંધ થવાનાં છે. આ નિર્ણય 2019ની લોકસભા તારીખો જાહેર થયા પછી લેવામાં આવ્યો છે.

આ નિયમ હવે એકદમ કડક રીતે અમલમાં મુકવામાં આવ્યો છે. જો કોઈ પણ સેલેબ્રિટી કે પછી પ્રતિનિધિઓ VIPની માંગ કરશે તો તેને પરમિશન નહીં આપવામાં આવે. તેમજ સંચાલને કહ્યું કે કોઈને પણ આ રીતે દર્શન કરવાની માંગ પણ ન કરવી. ઉલ્લેખનીય છે કે આ મંદિરમાં મોટા મોટા સેલેબ્સ પણ દર્શન કરવા માટે આવે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter