GSTV

જુનાગઢના ટીકર ગામે વધુ એક ખેડૂતે પાક નિષ્ફળ જતા આપઘાત કર્યો

આગ

જુનાગઢના વંથલી તાલુકાના ટીકર ગામે વધુ એક ખેડૂતે પાક નિષ્ફળ જતા આપઘાત કર્યો. મગફળીનો પાક નિષ્ફળ જતા ઝેરી દવા પીધી હતી. અતિ વૃષ્ટિના કારણે ખેડૂતનો મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો. 60 વર્ષીય પરસોત્તમભાઈ ઉસદડીયા નામના ખેડૂત આપઘાત કર્યો હતો.

READ ALSO

Related posts

અમિત ચાવડાએ કોરોનાને મુદ્દે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી, અમદાવાદના દર્દીઓને આણંદ અને વડોદરા મોકવામાં આવતા ઉઠાવ્યા સવાલો

Nilesh Jethva

અમદાવાદ કોર્પોરેશને 6 નવી કોવિડ હોસ્પિટલ જાહેર કરી, પ્રાઈવેટ બેડની સંખ્યામાં કુલ 156 નો વધારો કરાયો

Nilesh Jethva

રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગવાના મેસેજ થયા વાયરલ, જાણો શું કહ્યું અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!