GSTV
World

Cases
4607989
Active
5350153
Recoverd
511139
Death
INDIA

Cases
220114
Active
347979
Recoverd
17400
Death

આ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત , કાયદાનો નથી રહ્યો ખોફ..

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે..શહેરના સલાબતપુરા વિસ્તારમાં આદર્શ માર્કેટમાં વેપારીની દૂકાનમાં અસામાજિક તત્વોએ તોડફોડ અને મારામારી કરવાની ઘટના સામે આવી છે. જ્યારે માર્કેટમાં વેપારીની દૂકાનનું ઉદ્ધાટન હતુ .જેથી મોટી સંખ્યામાં લોકો એક્ઠા થયા હતા. અને આ ઘટનાને પગલે સરેઆમ કાયદાનો ભંગ થયો હતો.

તે દરમ્યાન ત્યાં નડતરરૂપ ચાની લારી વેપારી દ્વારા ખસેડાઈ હતી. અને તેનું ઉગ્ર સ્વરૂપ આવ્યું સામે. આ અંગે બોલાચાલી થતા અસામાજિક તત્વો ઉશકેરાઈ ગયા હતા. અને તેમણે વેપારીની દૂકાનમાં તોડફોડ કરી હતી. અને આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ સમગ્ર ઘટના અંગે વેપારી રામગુરુચરણ શર્મા એ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ આ અસમાજીક તત્વો સામે ફરિયાદ નોધાવી છે.

READ ALSO

Related posts

ભારતના આ 4 રાજ્યોએ બગાડી દીધું કોરોનાનું કેલેન્ડર, મોટા-મોટા દેશોને છોડી દીધા પાછળ

Mansi Patel

MP: 20 કેબિનેટ અને 8 રાજ્યમંત્રી લઈ રહ્યાં છે શપથ, જાણો કોને લાગી લોટરી અને કોનો રહ્યો દબદબો

pratik shah

રેલ્વેનું ખાનગીકરણ: હવે ખાનગી કંપનીઓના હાથમાં જશે આ ટ્રેનો, આ રહેશે નિયમો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!