GSTV
Home » News » આ ત્રણ જિલ્લાઓમાં વર્તાશે વાવાઝોડાની અસર, સાવચેતી રાખવાની અપાઈ સૂચના

આ ત્રણ જિલ્લાઓમાં વર્તાશે વાવાઝોડાની અસર, સાવચેતી રાખવાની અપાઈ સૂચના

રાજ્યભરના કેટલાક વિસ્તારમાં આગામી ત્રણ દિવસ વાતાવરણમાં પલટો જોવા મળવાનો છો. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે પવન અને માવઠુ થાય તેવી શક્યતા વ્યકત્ કરી છે. જેથી માર્કેટયાર્ડે વેપારીઓ-ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપીછે.

થરાદ માર્કેટ યાર્ડે ખડૂતોને 12 મે સુધી માલ-મિલકતની સાચવણી રાખવાની સુચના આપી છે. તો મોડાસા અને મેઘરજ માર્કેટ યાર્ડ દ્વારા પણ ખાસ સરક્યુલર જાહેર કરાયો છે. વાવાઝોડામાં ખેતી પાકને નુકશાન ન થાય તે માટે તકેદારી માટે ખેડૂતોને સાવચેત કરાયા છે. હવામાન વિભાગના મતે આગામી 10 તારીખે બનાસકાંઠા, રાજકોટમાં થંડર સ્ટ્રોમ અનુભવાશે. તો 11 મેના દિવસે અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે.

READ ALSO

Related posts

બોટાદ નગરપાલિકાના છ સભ્યો ભાજપમા જોડાયા, સૌરભ પટેલે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા

Mansi Patel

ઝેરી સર્પે વૃદ્ધને માર્યો ડંખ તો ગુસ્સામાં તે વૃદ્ધે સર્પને ચાવી નાખ્યો પછી થયું એવું કે…

Path Shah

The Pianist : તમને જે વસ્તુ દિલથી ગમતી હશે તે તમારી પાછળ પાછળ આવી જ જશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!