GSTV

વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરના કેસમાં ક્રિશ્ચ્યિન મિશેલની જામીન અરજીનો થયો વિરોધ

Last Updated on February 12, 2019 by

અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટરમાં વચેટીયાની ભૂમિકા નિભાવનાર ક્રિશ્ચ્યિન મિશેલની જામીન અરજી અંગે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી. કોર્ટમાં મિશેલની જામીન અરજીનો સીબીઆઈ અને ઈડીએ વિરોધ કર્યો. કોર્ટમાં તાપસ એજન્સીએ કહ્યું કે, મિશેલને જામીન ન મળવા જોઈએ કેમ કે, તો અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર જેવા કૌભાંડમાં સંડોવાયેલા છે. આ ઉપરાંત કોર્ટે મિશેલને પોતાના વકીલ સાથે મુલાકાત કરવાની પણ મંજૂરી આપી છે. તિહાડ જેલના નિયમ મુજબ મિશેલને સવારના નવ વાગ્યાથી 12 વાગ્યા સુધી તેઓ મુલાકાત કરી શકે છે. ત્યારે આ મામલે કોર્ટે વધુ સુનાવણી 13મી ફેબ્રુઆરીના રોજ કરવાનું યોગ્ય ઠેરવ્યું છે. મહત્વપૂર્ણ છે કે, 22મી ડિસેમ્બરના રોજ ઈડીએ મિશેલની ધરપકડ કરી હતી. જે બાદ મિશેલનું દુબઈથી ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યુ હતું.

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!