મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દિકરી ઈશા અંબાણીના લગ્ન આ વર્ષના સૌથી મોટા લગ્ન માનવામાં આવી રહ્યા છે. કારણે કે લગ્નમાં ખેલ, બોલીવુડ અને ઉદ્યોગ જગતના દિગ્ગજોએ પણ હાજરી આપી હતી અને આ દિગ્ગજોમાં એક હતા રજનીકાંત જેમણે આ લગ્નમાં પોતાની પત્ની સાથે હાજરી આપી હતી.
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે રોબોટ ફિલ્મના મહાન કલાકાર રજનીકાંત જેમની ફિલ્મે આ વર્ષે ખૂબ કમાણી કરીને ધણા રેકોર્ડ તોડ્યા અને ભારતની સૌથી મોટી ફિલ્મ બની ગઈ. જે ફિલ્મે ભારતનું નામ આખી દુનિયામાં રોશન કર્યું એ ફિલ્મના કલાકાર ઈશા અંબાણીના લગ્નમાં સાધારણ ચપ્પલ પહેરીને પહોંચ્યા હતા. અને તેનું કારણ હતું તેમની સાદગી. રજનીકાંત અન્ય કોઈ સ્ટાર્સ કે વ્યક્તિની જેમ પૈસાનો ધમંડ નથી કરતા.
Read Also
- કરો કંકુના / રાજસ્થાનમાં સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીના શાહી ઠાઠમાઠથી યોજાશે લગ્ન, લગ્ઝરી હોટલ- ગાડીઓ બુક
- ચહેરો બગાડ્યો, પ્રાઈવેટ પાર્ટને પણ પહોંચાડ્યું નુકસાન, 14 મહિના સુધી જાલીમ પ્રેમીના કેદમાં રહી હતી આ એક્ટ્રેસ
- ભત્રીજો જાફર કાકા માઈકલ જેકસનની ભૂમિકા ભજવશે, બાયોપિકનું કાસ્ટિંગ શરૂ
- ઇલિયાના ડિક્રુઝને ડિહાઇડ્રેશન થઇ જતાં હોસ્પિટલમાં દાખલ, સારવાર બાદ સ્વસ્થ થઇને ઘરે પહોચી
- શાહરૂખની બિગ બોસની સ્પર્ધક અભિનેત્રીને તક મળશે, સલમાને કરી ભલામણ