તાપીના નિઝરના પીપલોદ ગામે લગ્ન પ્રસંગે બેન્ડ સિસ્ટમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જે બાદ લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. બેન્ડ સિસ્ટમ સહિત ટેમ્પો સુરક્ષિત સ્થળ પર લઈ જવાયો હતો. ટેમ્પો ચાલકની હોશિયારથી મોટી દુર્ઘટના ટળી હતી. લોકોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનો વીડિયો વાયરલ થયો છે.
READ ALSO
- GSTV પરિવાર તરફથી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ, દેશભરમાં આજે 72માં પ્રજાસત્તાક દિનની થઈ રહી છે ઉજવણી
- દિલ્હીમાં અન્નદાતાની વિશાળ ટ્રેક્ટર પરેડ, 1લીએ સંસદ તરફ કરશે કૂચ
- સેલિબ્રિટીની પ્રેગ્નેંસી એક મોટો બિઝનેસ : થાય છે કરોડો રૂપિયાનો વેપાર, 7 કરોડ રૂપિયા તો હોય છે ફી
- ભારતને ઝટકો/ સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ જમ્મુમાં થયું ક્રેશ : 2માંથી એક પાયલટનું મોત
- ભાજપમાં ફરી ભડકો / જગદીશ પંચાલે 6 ધારાસભ્યો અને બે સાંસદની ગેરહાજરીમાં બોલાવી બેઠક, ઘણા થયા નારાજ