GSTV
Home » News » સુરતમાં લગ્નમાં છવાયો માતમ, 22 વર્ષના યુવકની કરાઈ હત્યા

સુરતમાં લગ્નમાં છવાયો માતમ, 22 વર્ષના યુવકની કરાઈ હત્યા

સુરતના કવાસ ગામના લીમડા ફળિયામાં લગ્નના નાચગાન દરમિયાન વીતીરાતે 22 વર્ષીય એક યુવકની હત્યા કરવામાં આવી છે. સાળા અનિલ મહેશ રાઠોડ સાથેના ઝગડામાં શકમંદોએ ઝગડો કરી બચાવવા પડેલા સુરેશને પતાવી દીધો હોવાની વાત સામે આવી છે. પોલીસે બે મહિલા અને 4 પુરુષોની શંકાના આધારે અટક કરી છે. ડીજેના ડાન્સ વચ્ચે મારામારી બાદ સુરેશ જમીન પરથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. ભાઈ દિનેશ અને રાહુલ સાથે મિત્ર જગદીશ બાબુ રાઠોડના લગ્નના નાચવા ગયા હતા. સુરેશ BPCL કંપનીમાં હાઉસ કિપિંગનું કામ કરતો હતો.

READ ALSO

Related posts

અખિલેશ યાદવે ઉ.પ્ર.માં સપાની તમામ સમિતિઓ વિખેરી નાખી

Mayur

આ વાંચ શો તો ચોક્કસથી પેકેજ્ડ ફૂડ અને ઠંડા પીણા ખરીદવાનું વિચારશો પણ નહીં

Arohi

સરહદે 50 આતંકી ઘૂસવાની ફિરાકમાં, મસૂદનો ભાઇ રઉફ સક્રિય

Mayur
Do NOT follow this link or you will be banned from the site!