GSTV
Home » News » અમરેલીના સરંભડા ગામમાં સરપંચના દિકરાને ઘરે દિપડાનો ઉતારો

અમરેલીના સરંભડા ગામમાં સરપંચના દિકરાને ઘરે દિપડાનો ઉતારો

અમરેલીના સરંભડા ગામના એક ઘરનાં પરિસરમાં દીપડો આરામથી ફરતો દેખાયો હતો. દીપડો જે ઘર પરિસરમાં ફરી રહ્યો હતો તે ગામના સરપંચના પુત્રનું ઘર છે. સરપંચના પુત્રનાં ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં દીપડાની હેરફેરની સમગ્ર ક્રિયા કેદ થઇ હતી. બે દિવસ પહેલા મોડી રાતે ઘરના પરિસરમાં દીપડો આંટાફેરા મારતો ઘરનાં પગથિયાં ચડીને ઘરના દરવાજા સુધી પહોંચી પરત ફર્યો હતો જેનો સંપૂર્ણ વિડીયો વાયરલ થયો છે. દીપડાની આ મુલાકાત બાદ સમગ્ર વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે.

READ ALSO

Related posts

ગુજરાતનાં CM વિજય રૂપાણીનાં કાફલાને અકસ્માત નડ્યો,અંબાજીથી પરત ફરતા બની ઘટના

Riyaz Parmar

ભાવનગરમાં ગુંગળાઈ જવાથી ત્રણનાં મોત,પાણીનાં સેમ્પલ લેવા જતા બની ઘટના

Path Shah

કોંગ્રેસે અલ્પેશ ઠાકારનું MLA પદ રદ્દ કરવા વિધાનસભા સ્પીકરને રજુઆત કરી, અધ્યક્ષ બોલ્યા કે…

Riyaz Parmar