વડોદરા કોંગ્રેસ શાસિત જિલ્લામાં ભૂકંપ, 17 સભ્યોને મહિલા પ્રમુખ સામે બળવો

વડોદરા કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. કોગ્રેસના 19 પૈકી 17 સભ્યોએ મહિલા પ્રમુખ સામે બળવો કર્યો છે. પ્રમુખ પન્નાબેન ભટ્ટ સામે 17 સભ્યોએ નારાજગી દર્શાવી છે. પ્રદેશ પ્રમુખને પત્ર લખી પ્રમુખ બદલવા માંગ કરી છે. મહિલા પ્રમુખના પતિની વધતી દખલગીરીથી કોંગી સભ્યો કંટાળ્યા છે. આવામાં સ્થિતી નહી સૂધરે તો જિલ્લા પંચાયત કોગ્રેસના હાથથી જશે તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter