GSTV
Home » News » ઉત્તર પ્રદેશમાં ભાજપના મહેશ શર્મા સામે સપાએ પોતાના નેતાને આપી ટીકિટ

ઉત્તર પ્રદેશમાં ભાજપના મહેશ શર્મા સામે સપાએ પોતાના નેતાને આપી ટીકિટ

mahesh sharma news

યુપીમાં બસપાએ પહેલી યાદીમાં 11 ઉમેદવારના નામની જાહેરાત કરી છે. આ યાદીમાં માયાવતીએ સામાજિક સમીકરણ પર વધારે ધ્યાન કેન્દ્રીય કર્યું છે. માયાવતીએ ગૌતમબુદ્ધનગરથી સતબીર નાગરને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે આ બેઠક પરથી કેન્દ્રીય પ્રધાન મહેશ શર્માને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

આ ઉપરાંત નગીના બેઠક પરથી ગિરિશ ચંદ્ર, હાજી બેઠક પરથી ફજલુર્રમાન, બીજનોરથી મલૂક નાગર, અમરોહથી દાનિશ અલી, મેરઠથી હાજી મહંમદ, આગરાથી મનોજ કુમાર સોની, ફતેરપુર સીકરીથી રાજવીર સિંહ અને આંવલા બેઠક પર રૂચિ વીરાને ટિકિટ આપી છે.

બસપાની યાદીમાં સામાજિક સમિકરણને ધ્યાનમા રાખવામા આવ્યુ છે. જેથી ગૌતમબુદ્ધનગરથી બસપાએ પૂર્વ સાસંદને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત મુસ્લિમ બહુમતિ ઘરાવતી મેરઠ અને સહારનપુર બેઠક પર હાજી યાકુબ અને ફજલુર્રહમાનને ટિકિટ આપવામાં આવી છે.

READ ALSO

Related posts

નીરવ મોદીની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં આજે સુનાવણી, જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરાશે

Arohi

10માંથી 7 મહિલાઓ લગ્ન બાદ પતિને આપે છે દગો, થયો આ મોટો સરવે

Path Shah

પ્રિયંકાને મોદી સામે ચૂંટણી ન લડાવાના આ છે કારણો, કોંગ્રેસ આ ટ્રમ્પકાર્ડનો કરશે અહીં ઉપયોગ

Nilesh Jethva