GSTV
Home » News » તાપીમાં લવ જેહાદ મામલે પરિવારજનોના પોલીસ મથકે ધરણા

તાપીમાં લવ જેહાદ મામલે પરિવારજનોના પોલીસ મથકે ધરણા

તાપીના વાલોડમાં લવ જેહાદ મામલે પરિવારજનોએ પલસાણા પોલીસ મથકે ધરણા કર્યા હતા. અને ન્યાયની માંગ સાથે રામધૂન પણ કરી હતી. જોકે પોલીસે સમજાવટ કરતા ધરણા સમાપ્ત કર્યા હતા. યુવતીની ભાળ મેળવવા અનેકવાર જિલ્લા પોલીસ વડા, રેન્જ આઈજી સહિતના સ્તરે રજૂઆતો કરાઈ છે. તાં કોઈ નક્કર કાર્યવાહી યુવતીને પરત લાવવા કરાઈ ન હોવાનો પરિવારજનોનો આરોપ છે. પરિવારજનો સાથે હિન્દૂ સમાજ પણ સમર્થનમાં આવ્યો હતો. અને આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો આપવા ચીમકી ઉચ્ચારી હતી.

Related posts

પીએમ મોદીએ ત્રીજી વખત કરી મન કી બાત, મહાત્મા ગાંધી અને ભગવાન શ્રી કૃષ્ણને કર્યા યાદ

Mayur

ઓટો સેક્ટરમાં મંદીના કારણે ગાડીઓના પાર્ટ્સ સપ્લાય કરતી 400 કંપનીઓને 10 હજાર કરોડનું નુકશાન

Arohi

સીએમ વિજય રૂપાણી સહિત ગુજરાતના નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!