GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

ગીરના જંગલમાં બની દુર્લભ ઘટના, અજગરે કર્યો આમનો શિકાર

ગીરનું જંગલ ડાલામથા સિંહને કારણે પ્રખ્યાત છે. કેસરી સિંહ કરેલા શિકારની તમે ઘણીવાર વાતો શાંભળી હશે અને વીડિયો પણ જોયો હશે. પરંતુ આજે જે સમાચાર આવ્યા છે તે કઈક અલગ છે, ગીરના જંગલમાં ભાગ્યે જ જોવા મળતી ઘટના બની છે. ગીરના જંગલમાં એક દુર્લભ ઘટના જોવા મળી હતી. ગીર તલાલાના જંગલમાં અજગરે મોરનો શિકાર કર્યો હતો. કહેવાય છેકે અજગર ભાગ્યેજ મોરનો શિકાર કરી શકે છે. સ્થાનિક આરએફઓએ આ ઘટનાને પોતાના કેમેરામાં કંડારી હતી.

READ ALSO

Related posts

આવી ગઇ Hondaની સૌથી સસ્તી BS6 એન્જિનવાળી બાઇક, કિંમત જાણશો તો આજે જ બુક કરાવી દેશો

Bansari

‘નિસર્ગ’ વાવાઝોડાનું સંકટ ગુજરાત પરથી ટળ્યુ, પરંતુ આ જિલ્લાઓએ હજુ પણ રાખવી પડશે સાવચેતી

Bansari

અમેરિકાએ સહાય આપવાનું બંધ કરતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સૂર બદલાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!