GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

બહ્મલીન પ્રમુખસ્વામીના પૂર્વાશ્રમમાં બહેન ગંગામાં અક્ષરનિવાસી થયા છે

BSPS સંસ્થાના પૂર્વ વડા અને બ્રહ્મલીન પ્રમુખસ્વામીના પૂર્વાશ્રમમાં રહેલા બહેન ગંગામાંનો અક્ષરવાસ થયો છે. 97 વર્ષની વયે તેઓ અક્ષરનિવાસી થયા છે. મળસ્કે સાડા ત્રણ વાગ્યે આણંદમાં તેમની પુત્રીના ઘરે ગંગામાંએ અંતિમ શ્વાસ લીધા. છેલ્લા ઘણા સમયથી તેઓ બીમાર હતા અને ખોરાક લેવાનું બંધ કરાયું હતું. તેમને માત્ર પ્રવાહી આપવામાં આવતું હતું. ગંગામાંના અક્ષરવાસના સમાચારથી ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મંગળવારે સવારે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.

Related posts

ખાનગી કંપનીમાં સેનેટાઈઝ બાદ વાહનો અંદર આવવા દેવાનું ભારે પડ્યું, કર્મચારીની બાઈકમાં લાગી ગઈ આગ

Harshad Patel

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર, 4 બેઠકો પર જામશે જંગ

Nilesh Jethva

બર્થ ડે સ્પેશિયલઃ એ ક્રિકેટર જેણે મેચનાં છેલ્લાં બોલે સિક્સર ફટકારીને ભારતને અપાવી હતી રોમાંચક જીત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!