GSTV
Home » News » આગામી દિવસોમાં પ્રચંડ હિટવેવની આગાહી, 24 કલાકમાં એકથી બે ડિગ્રી તાપમાન વધશે

આગામી દિવસોમાં પ્રચંડ હિટવેવની આગાહી, 24 કલાકમાં એકથી બે ડિગ્રી તાપમાન વધશે

સમગ્ર ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડી રહિ છે. ત્યારે લોકો ઘરની બહાર નિકળવાનું ટાળે છે. ગુજરાતનાં અનેક વિસ્તારોમાં પીવાનાં પાણીની બહુ મોટી સમસ્યા છે. ત્યારે ગુજરાતમાં હજુ વધારે તડકા પડે તવી શક્યતાદેખાઇ રહિ છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે આકરા તાપ પડશે તેવું હવામાન વિભાગનાં સૂત્રો જણાંવી રહ્યા છે.

રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. ત્યારે આગામી 24 કલાકમાં તાપમાનમાં એકથી બે ડિગ્રી વધારો થશે. શનિ,રવિ અને સોમવાર સુધી સાબરકાંઠા,અમરેલી,,અમદાવાદ,સુરત,કચ્છ અને સુરેન્દ્રનગરમાં હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં પડી રહેલા હીટ સ્ટ્રોકથી બચવા માટે લોકોએ પાણી અને ઠંડા પીણા અને શેરડીના રસનું સેવન કરી રહ્યાં છે.

READ ALSO

Related posts

ધોરણ 10ના બોર્ડ પરિણામ પર સુરતે મારી બાઝી, 100 ટકાથી લઈ એ-વન ગ્રેડ સુધી આ પ્રમાણે છે રિઝલ્ટ

Arohi

ઐશ્વર્યા-અભિષેક-સલમાનને લઇને વિવાદિત ટ્વિટ કરીને ફસાયો વિવેક ઓબેરોય, મહારાષ્ટ્ર મહિલા આયોગ કરશે કાર્યવાહી

Bansari

આજે રાજીવ ગાંધીની પૂણ્યતિથી, પ્રાર્થનાસભામાં હાજર રહ્યા કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાઓ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!