GSTV
Home » News » નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના વધુ બે નેતા ફસાતા, સિંઘવીએ ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના વધુ બે નેતા ફસાતા, સિંઘવીએ ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યો

નેશનલ હેરાલ્ડ કેસ મામલે સીબીઆઈએ હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન ભુપેન્દ્રસિંહ હુડ્ડા અને કોંગ્રેસ નેતા મોતીલાલ વોહરા વિરૂદ્ધ ચાર્જ શીટ દાખલ કરી છે. ત્યારે આ મામલે કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, ચૂંટણી નજીક આવે એટલે સરકાર આવા કામમાં લાગી જાય છે. મોદી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના છે. તેમની પાસે સત્તા છે પરંતુ પુરાવા નથી. ભાજપ કેટલીક એજન્સીઓનો ખોટો ઉપયોગ કરીને કોંગ્રેસના નેતાઓને ફસાવવાનું કામ કરી રહી છે.

READ ALSO 

Related posts

પાકિસ્તાનથી આવેલી આ આફત સામે લડતાં સરકારને પણ વળી ગયો પરસેવો, બૉર્ડર પર ઉતારી ઑફિસરોની ફોજ

Bansari

ડીસામાં એક વિદ્યાર્થીએ આચાર્ય પર માર મારવાના કર્યા આક્ષેપો

Kaushik Bavishi

અમદાવાદ: કાંકરિયા દુર્ઘટનાની જવાબદારી સ્વીકારવા કોઇ તૈયાર નથી, કોંગ્રેસ આપશે આશ્ચર્યજનક કાર્યક્રમ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!