GSTV
Home » News » બનાસકાંઠાની થરાદની મુખ્ય નર્મદા નહેરમાં યુવકે મોતની છલાંગ લગાવી

બનાસકાંઠાની થરાદની મુખ્ય નર્મદા નહેરમાં યુવકે મોતની છલાંગ લગાવી

બનાસકાંઠાની થરાદની મુખ્ય નર્મદા નહેરમાં યુવકે મોતની છલાંગ લગાવી હતી. થરાદ દૂધશીત કેન્દ્ર પાસે પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં યુવકની મોતની છલાંગ લગાવી હતી. ત્યારબાદ ઘટના સ્થળે લોકોનાં ટોળાં ઉમટ્યા હતા. નગરપાલિકા તરવૈયા દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

Related posts

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva

ગાર્ડ ઓફ ઓનર સાથે નિકળી આર્મી જવાનની અંતિમયાત્રા, રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!