GSTV
Home » News » રાજકોટ : પીઠના ભાગમાં દુખતુ હતું, હોસ્પિટલે સારવાર કરાવી અને મોત થઈ ગયું

રાજકોટ : પીઠના ભાગમાં દુખતુ હતું, હોસ્પિટલે સારવાર કરાવી અને મોત થઈ ગયું

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત ડોકટરની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે રાજકોટ નિવાસી જયપ્રકાશ સોનીને અચાનક પીઠના ભાગમાં ઉખાવો ઉપડતા તેના ભાઈ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં યોગ્ય સારવાર ન થતા દર્દીનું મોત નીપજ્યું હતું ત્યારે મૃતકના ભાઈ દ્વારા સિવિલ તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સિવિલ તબીબ દ્વારા યોગ્ય સારવાર ન કરતા અને સારવાર દરમિયાન બેદરકારી દાખવતા જયપ્રકાશનું મોત થયું છે.

ઇમરજન્સી વિભાગ દ્વારા દર્દીને દાખલ કરવા જણાવ્યું હતું. જોકે ઓર્થોપેડિક વિભાગના તબીબ દ્વારા દાખલ ન કરતા મોત થયું છે મૃતકના પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો જોકે સિવિલ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની બાહેંધરી બાદ પરિવારજનો એ મૃતદેહ સ્વીકાર્યો હતો.

READ ALSO

Related posts

જે હેડક્વાર્ટરનું ચિદંબરમે કર્યુ ઉદ્ઘાટન, તેમાં જ આરોપી બનાવીને લાવી CBI

Bansari

ભરૂચ : ત્રણ લોકોએ આત્મહત્યા કર્યાની સ્યુસાઈડ નોટ મળી આવી, પણ મૃતદેહ બે જ મળ્યા તો એક ક્યાં ?

Mayur

રાજકોટમાં રોગચાળાના કારણે મૃત્યું પામેલા બે બાળકો પર ધારાસભ્યની ફિલોસોફી, ‘જીવન-મરણ તો ભગવાનના હાથમાં છે’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!