GSTV
Home » News » દેશના અા મુખ્યમંત્રીઅે કરી અાગાહી ભાજપને લોકસભામાં લાગશે ઝટકો

દેશના અા મુખ્યમંત્રીઅે કરી અાગાહી ભાજપને લોકસભામાં લાગશે ઝટકો

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે, 2019માં ભાજપને મોટો ઝટકો લાગવાનો છે. દેશની જનતા ભાજપથી  નારાજ થઈ છે. લોકસભાની ચૂંટણીમાં લોકો ભાજપને જાકારો આપશે. કેજરીવાલે કહ્યુ કે, દિલ્હીમાં વિકાસ કામમાં ભાજપ અડચણ પેદા કરી રહી છે. જેથી દિલ્હીની જનતા ભાજપને નકારશે. એક ટ્વિટમાં કેજરીવાલે કહ્યુ કે, દિલ્હીની જનતા ભાજપના સાસંદોથી નાખુશ થઈ છે.  આ ઉપરાંત કેજરીવાલે એક સમાચાર પત્રની તસ્વીર પણ શેર કરી હતી.જેમા લોકસભા પહેલા સંઘ પાંચ સાંસદોના કામથી નારાજ હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો.

  • વર્ષ 2019માં ભાજપને ઝટકો લાગશે
  • ભાજપના સાંસદથી જનતા નારાજ

Related posts

ઉત્તરપ્રદેશમાં CAAના વિરોધ દરમિયાન હિંસા, ઈન્ટરનેટ સેવા પર રોક લગાવવામાં આવી

Nilesh Jethva

કેન્દ્ર સરકાર અને RSSએ રામ જન્મભૂમિની મર્યાદાને ખંડિત કરી છે: શંકરાચાર્ય

Pravin Makwana

અમદાવાદ, આગરા અને દિલ્હી બાદ આ સિટીની પણ મુલાકાત લઈ શકે છે ટ્રમ્પ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!