GSTV
Home » News » હિંમતનગરના જનસેવા કેન્દ્રમાં બોલી બઘડાટી, પોલીસનો કાફલો ઘટના સ્થળે

હિંમતનગરના જનસેવા કેન્દ્રમાં બોલી બઘડાટી, પોલીસનો કાફલો ઘટના સ્થળે

હિમતનગર જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડ કાઢવાની કામગીરી કર્મચારીના અભાવે બંધ રહેતા લોકો ઉશ્કેરાયા હતા..જેને લઈને પોલીસ બોલાવવા પડી હતી. હાલમાં શાળાઓમાં નવા એડમીશન અને બાળકોના બેન્કના ખાતાઓ ખોલવા માટે આધારકાર્ડ ફરજીયાત કર્યું છે. ત્યારે તલોદ, ઇડર અને પ્રાંતિજથી લોકો આધારકાર્ડ કઢાવવા માટે આવ્યા હતા.

પણ ત્યાં બે કર્મચારીઓ બીમાર હોવાને કારણે આધારકાર્ડની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. જેને લઈને બીજા તાલુકાઓમાંથી આવતા લોકોને ધક્કો થયો હતો.ઉલ્લેખનિય છે કે રોજ ૫૦૦થી વધુ લોકો અહી આધારકાર્ડ કઢાવવા માટે આવે છે. જ્યારે આધારકાર્ડ કાઢવાની બે જ કીટ હોવાને કારને માત્ર ૫૦ કાર્ડ જ નીકળી શકે છે.

READ ALSO

Related posts

યુવતી સાથે ગુજરાત ભાજપના નેતાનો વીડિયો વાયરલ, ટ્રમ્પની મુલાકાત સમયે કાંડ ચર્ચામાં

Mayur Vora

1 એપ્રિલથી બદલાઇ રહ્યાં છે આ 4 મોટા નિયમો, જાણી લો નહીંતર ભરાશો

Bansari

મિત્ર મોદી સાથે જગત જમાદારની મોટેરામાં મહામુલાકાત : નમસ્તે ટ્રમ્પ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!