GSTV
Home » News » સરકારી દવાખાનાના કમ્પાઉન્ડમાં જ મહિલાને પ્રસુતિ થઈ, આ હતું કારણ

સરકારી દવાખાનાના કમ્પાઉન્ડમાં જ મહિલાને પ્રસુતિ થઈ, આ હતું કારણ

છોટાઉદેપુરના બોડેલી સરકારી દવાખાનાના કમ્પાઉન્ડમાં જ મહિલાને પ્રસુતિ થઈ છે. મહિલાએ સરકારી દવાખાનાઓમાં ધક્કા ખાઈને ચપ્પલ ઘસી નાખ્યા. અને તેને જુબાગામના દવાખાનામાં દાકળ કરાઈ હતી. પરંતુ પ્રસુતિની પીડા ન ઉપડતા મધ્યપ્રદેશનો આ આદિવાસી પરિવાર નિરાશ થઈને ઘરે પરત ફરતો હતો. જોકે ત્યારે પ્રસુતિનો દુઃકાવો ઉપડ્યો અને દવાખાનાના કમ્પાઉડમાં જ મહિલાની પ્રસુતિ કરાવવામાં આવી.

READ ALSO 

Related posts

UNમાં ચીન ભારત માટે બે મોઢાળો સાપ સાબિત થયું, પાકિસ્તાનને સાથ આપી ભારતને આતંકનો શિકાર બતાવ્યું

NIsha Patel

Vodafone, Airtel, Jio, Idea તમારા બજેટમાં છે આ કંપનીનો પ્લાન, આ રીતે બચાવો પૈસા

Arohi

ક્યાંથી આવ્યા પૈસા ? કર્ણાટક કોંગ્રેસના જે ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું તેણે હવે ખરીદી 11 કરોડની કાર!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!