GSTV

ગોધરામાં મહિલાની ડિલીવરી સમયે ડોકટરે કર્યું એવું કે મામલો પોલિસમાં પહોંચ્યો

Last Updated on October 9, 2018 by Arohi

ગોધરા બુરહાની મેટરનીટી હોમ હોસ્પીટલના તબીબની બેદરકારી નો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાની ડીલીવરી વેળાએ બેદરકારી દાખવતા તબીબ સામે પોલીસ ફરીયાદ નોંધાવાઇ છે. ગોધરાના ચિત્રારોડ પર આવેલી બુરહાની હોસ્પીટલમાં એક મહિલાને ડીલીવરી કરાવતા સમયે ગુપ્ત ભાગે કોટન પીસ મુકી બેદરકારી દાખવતા હોસ્પીટલના તબીબ અબીઝર કાલોલવાલા સામે શહેર એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધવામાં આવી છે. પોલિસે ફરિયાદને ધ્યાનમાં લઇને તપાસ શરૂ કરી છે.

 

 

Related posts

સુરતમાં હિટ એન્ડ રન / અજાણ્યા વાહન ચાલકે શ્રમિકને લીધો અડફેટે, મોતના આક્રંદથી ગમગીની

Pritesh Mehta

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારનો સૌથી મોટો નિર્ણય, રાજ્યના વિવિધ જીલ્લાઓના 14 જજોની કરી બદલી

pratik shah

કોરોનાથી થયેલ મોત પાછળ સરકારનું વળતર માનવ જાતની ક્રૂર મજાક, અમીત ચાવડાએ ઉઠાવ્યા સવાલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!