GSTV
Home » News » પૂરમાં પણ કર્યુ રાષ્ટ્રધ્વજનું સન્માન, છતાં નથી NRCમા નામ

પૂરમાં પણ કર્યુ રાષ્ટ્રધ્વજનું સન્માન, છતાં નથી NRCમા નામ

આજે જ્યારે સ્વાતંત્રતા દિવસ છે ત્યારે 2017ના સ્વતંત્રતા દિવસની એક તસ્વીર યાદ આવે છે. જેમાં 3 બાળકો છાતી સુધી પાણીમાં શાળામાં શિક્ષકો સાથે ઉભા રહીને ધ્વજવંદન કરે છે. આ દ્રશ્ય છે આસામના ધુબરીનું. જે દેશભક્તિની ભાવનાને પૂરવા માટે પૂરતું છે. આ ચિત્રમાં આધાત આપતી વાત છે કે, આ ત્રણ બાળકોમાંથી એક બાળક હૈદર ખાન કે જેનું નામ આસામમાં રજૂ કરાયેલી એનઆરસીમાં સામેલ નથી. પરંતુ રસપ્રદ વાત એ છે કે, તેના પરિવારના દરેક સભ્યના નામ એનઆરસીમાં સામેલ છે.

2017માં આસામમાં પૂરના કારણે 100થી વધુ લોકો માર્યા ગયા હતા. ત્યારે પૂર જેવી સ્થિતિમાં પણ આ બાળકોનું રાષ્ટ્રધ્વજને સન્માન કરવું ખરેખર એમના સન્માન કરવા સમાન છે.

Related posts

હવે અમેરિકા જવું પડશે મોંઘુ, વિઝાની ફીમાં થયો આટલો વધારો

Arohi

લોકો હવે ઘર કે હોટલમાં નહીં પણ એ જગ્યાએ સેક્સ કરવાનું પસંદ કરે છે જ્યાં હોય છે લોકોની ભીડ, ફોરપ્લેમાં તો…

Arohi

ભાઈ બહેનની વચ્ચે હતા શારીરિક સંબંધ, પહેલા 6 બાળકોને આપ્યો જન્મ પછી 2ની કરી નાખી હત્યા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!